આ બ્લોગ થકી હું મારા કમ્પ્યુટર/ઈલેક્ટ્રોનીક્સને સ્પર્શતાં જ્ઞાનને વહેંચવા માંગું છું. અને સાથે સાથે, મારા સીમીત જ્ઞાને વીસ્તારવા પણ માંગું છું. આપનો સહયોગ હરહંમેશ આવકાર્ય.
સાથે મારા નીચે મુજબનાં બ્લોગની પણ મુલાકાત લેતા રહેશો:
1. http://swaranjali.wordpress.com સ્વરાંજલી - કવીતા, વાર્તા
2. http://parimiti.wordpress.com પરીમીતી - અધ્યાત્મ, વીજ્ઞાન, ઈતીહાસપ્રણામ.